બોલિવૂડના જાણીતા અભિનેતા સચીનનો આજે 64મો જન્મદિવસ- જાણો તેમના ફિલ્મી સફરની કહાનિ
જાણીતા અભિનેતા સચીનનો આજે 64મો બર્થડે હિન્દી ફિલ્મ જગતમાં સેંકડો ફિલ્મો આપી છે મુંબઈઃ બોલિવૂડ જગતનું જાણીતું નામ છે સચિન તેઓ કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમના દર્શકોમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક સચિનની સહજ શાનદાર કલાકારીના ચાહક છે તેમનું નામ સચિન પિલગાંવકર છે.તેઓ 17 ઓગસ્ટના રોજ તેઓ પોતાનો 64 મો જન્મ દિવસ મનાવી રહ્યા […]