લોજીસ્ટિક્સ અને ડેટા સેન્ટર ક્ષમતાઓ મજબૂત કરવા ફ્લિપકાર્ટે અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો
મુંબઈમાં 5.34 લાખ ચો.ફૂટ વિસ્તારમાં નવુ ફૂલફીલમેન્ટ સેન્ટર ખૂલ્લુ મૂકાશે Adaniconnex ના ચેન્નાઈ એકમમાં ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે આ ભાગીદારીથી સીધી ~2,500 અને આડકતરી હજારો નોકરીઓનું નિર્માણ થશે બેંગ્લોર અને અમદાવાદ. તા.12 એપ્રિલ, 2021 : ભારતના અગ્રણી અદાણી ગ્રુપ અને દેશમાં વૃધ્ધિ પામેલા ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લીપકાર્ટે આજે ભારતની સૌથી મોટી બહુરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી ગ્રુપ […]