ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના 40 ગામોમાં સરકાર અને અદાણી ફાઉન્ડેશનનો સૂપોષણ યજ્ઞ
વિમળા અને કમળાની મુલાકાતે જીજ્ઞેશને ટટ્ટાર ચાલતો કર્યો અમદાવાદ: ‘ખોરાકમાં પોષણ શું ?’ મને એટલી ખબર પડે કે મોટા માણસોના છોકરા કરતા મારો જીગો શરીરે નબળો છે’બનાસકાંઠા જિલ્લાના ચૂડમેર ગામના વિમળાને મળ્યા ત્યારે આ વાત કરી ત્યારે તેમના અવાજમાં પણ કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થાય એ પહેલા જ એમણે કહયું અમે બેય માણહ આજે આ […]