અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો
અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ: Particulars Quarterly […]