1. Home
  2. Tag "Adani group news"

અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC Anna લાંગરવામાં આવ્યું

ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુંદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું. આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે […]

ગેમ ચેન્જર: વિશ્વમાં સૌપ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

”અમદાવાદ: ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ની સ્થાપના 16 મે, 2016ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં બે અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ASDC વર્ટિકલ ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિકોને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ […]

અદાણીનું ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ

અદાણી ગ્રીન એનર્જી 4667 મેગાવોટ સૌર ઉર્જા આપશે 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયાની વિરાટ કંપની બનવાના માર્ગે અદાણીનું પ્રયાણ આજ સુધીનું આ વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ અદાણી ગ્રીન એનર્જી લિ. તેને ફાળવેલા 8000 પૈકી અંદાજે 6000 મેગાવોટ માટે કરારબધ્ધ આગામી બે–ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન થશે […]

એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા

અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને તેના કેટલાક ક્લાયમેટ ચેન્જ સૂચકાંકોમાંથી પડતા મૂકવાના એમએસસીઆઇના નિર્ણય પરત્વે ભારોભાર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. સવા વર્ષથી વધુ સમય અગાઉ અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને 2025 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની ઘોષણા કરી તેના ઉદ્યોગ કરતાં ઘણું આગળ હોવાની  પ્રતીતી કરાવી […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો મહેમાન બન્યો 12 વર્ષનો હેમલ

સ્કેચ કલાના કસબીએ બનાવેલા રેખા ચિત્રથી પ્રભાવિત થઇ રુબરુ મળ્યા અમદાવાદ: 12 વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ દેખી દેખીને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બિધર […]

“વિદ્યા-દાનમાંથી જીવન-દાન”ની નેમ, અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે       

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ અદાણી ગ્રુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે   આ કોવિડ કેર સેન્ટર પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code