1. Home
  2. Tag "adani group"

અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો

અમદાવાદ, ૯ નવેમ્બર ૨૦૨૩: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિકઝોન લિ.એ તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકઅને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે  જાહેર કર્યા છે. (Amounts in Rs Cr) Particulars H1 FY24 H1 FY23 Y-o-Y Change Cargo (MMT) 202.6 177.5 14% Revenue 12,894 10,269 26% EBITDA# 7,429 4,980 49% PAT 3,881** 2,915 33% […]

વાર્ષિક ઉત્તરોત્તર વૃધ્ધિના ફળ સ્વરુપ અદાણી પોર્ટસે ઓક્ટોબરમાં વિક્રમજનક કાર્ગો હેન્ડલ કર્યો

અમદાવાદ, ૩ નવેમ્બર ૨૦૨૩: વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક અઁગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ઓક્ટોબરમાં 37 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને વાર્ષિક ઉત્તરોત્તર 48%ની વૃધ્ધિ નોંધી છે. કંપનીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતમાં  અમારા પોર્ટ પોર્ટફોલિઓના કુલ કાર્ગો વોલ્યુમે 35 મિલિયન મેટ્રિક ટનના આઁકને […]

સથવારો: અદાણી ફાઉન્ડેશન દ્વારા કારીગરો સાથે મળીને ભારતીય કળાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ

અમદાવાદ, 3 નવેમ્બર 2023: અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘સથવારો’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની વૈવિધ્યસભર કળા અને હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદઘાટન આવૃત્તિના કાર્યક્રમમાં દેશભરના 20 સ્વ-સહાય જૂથો (SHGs) અને કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોની પ્રેરણાદાયી શ્રેણી દર્શાવવામાં આવી હતી. કારીગરોને સશક્ત બનાવવા અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ […]

SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

અમદાવાદ :  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે. SBD સુવિધા બેગેજ ડ્રોપ-ઓફના વેઈટીંગમાં ઘટાડો કરશે. તે પ્રતિ મિનિટે […]

SVPI અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદ, ઑક્ટોબર 30, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ  સમયપત્રકમાં નવા સ્થળોની જાહારાત કરવામાં આવી છે. હવે SVPIA થી આપ ‘ગોલ્ડન સિટી’ જેસલમેર, મનોહર શહેર દિવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ બ્લેરના અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકો છો. નવુ સમયપત્રક 29મી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવ્યું છે.  ઈન્ડિગો એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી જેસલમેર અને […]

વિઝિંજામ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ દરિયાઈ વેપારમાં ભારતનું વર્ચસ્વ વધારશે

વિશાળકાય જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે વિઝિંજામ પોર્ટ દેશના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા અગ્રેસર છે. અદાણીના વિઝિંગમ પોર્ટ પર સૌપ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પહોંચતા જ ભારત દુનિયાના નકશામાં મહાકાય જહાજોને લાંગરતા પોર્ટ પૈકી એક બન્યું છે. તે ટ્રાન્સશિપમેન્ટ ક્લબમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે, જે અત્યાર સુધી વિશ્વ સાથે વધતા વેપાર છતાં ખૂટતું હતું.  ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે મોકાનું […]

અદાણીએ સૌથી મોટી આંતર પ્રાદેશિક 765 કેવીની વારોરા-કુર્નુલ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત કરી

અમદાવાદ, 19 ઑક્ટોબર 2023: મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશન (WKTL) અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા પૂર્ણ રીતે કાર્યન્વિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમી  અને દક્ષિણ પ્રદેશો વચ્ચે 4500 મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે […]

SVPI એરપોર્ટના ટર્મીનલ-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તારમાં વધારો

અમદાવાદ, ઑક્ટોબર 18, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. બુધવારે મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે. નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકાતા પ્રસ્થાન સમયે પ્રવાસીઓને વધુ સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ […]

અમારા નામ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કેટલાક જૂથો અને વ્યક્તિઓ સતત કાર્યરતઃ અદાણી ગૃપ

સંસદીય પ્રશ્નો મારફત ખાસ કરીને શ્રી ગૌતમ અદાણી અને તેમના ગૃપની કંપનીઓને નિશાન બનાવતા સંસદ સભ્ય સુશ્રી મહુઆ મોઇત્રા અને હિરાનંદાની ગૃપના સીઇઓ શ્રી દર્શન હિરાનંદાની દ્વારા  વિસ્તૃત ગુનાહિત કાવતરુ ચાલી રહ્યાની ફરિયાદ સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી શ્રી જય અનંત દેહાદ્રાઇએ આજે એક સોગંદનામા સ્વરુપે સી.બી.આઇ.ને  કરતા આ બાબતમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું […]

વિશ્વ દિકરી દિવસે અદાણી વિદ્યામંદિરની બહાદુરબાળાઓની જીવંત કહાની

અમદાવાદ, October 10, 2023 — વિશ્વભરમાં દિકરીઓનું મહત્વસમજી તેમના માટે બહોળી તકો ઉભી કરવા 11મી ઓક્ટોબરેઆંતરરાષ્ટ્રીય દિકરી દિવસ મનાવવામાં આવે છે. આજે સમાજના પ્રત્યેકક્ષેત્રમાં દિકરીઓ નામ રોશન કરી રહી છે. ત્યારે એવી જ કેટલીકદિકરીઓની વાત કરીએ જેમણે અનેક પડકારો ઝીલી સ્પોર્ટ્સ ક્ષેત્રેસફળતાના પરચમ લહેરાવ્યા છે. અદાણી વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓતન્વી અને માર્મીએ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code