1. Home
  2. Tag "adani group"

દેશની વિકાસગાથામાં અદાણી ગ્રુપનું ત્રણ દાયકાથી અવિરત યોગદાન

ભારતના અર્થતંત્રના સતત વિકસતા લેન્ડસ્કેપમાં અદાણી જૂથ નવીનતા, વૈવિધ્યકરણ અને ટકાઉપણાના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે. ભારતની આર્થિક અને ઔદ્યોગિક વિકાસ યાત્રામાં અદાણી જૂથ અવિરત યોગદાન આપી રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી પોર્ટસ, એરપોર્ટસ, લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ભારતના વિકાસમાં યોગદાન કરી રહ્યું છે. પોર્ટ સેક્ટરથી શરૂ અદાણી જૂથની […]

અદાણી રિયલ્ટીએ વાર્ષિક FIST – 2023 એવોર્ડ જીત્યો

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2023: અદાણી રિયલ્ટી દ્વારા 630 એકરમાં ફેલાયેલી ટાઉનશિપ અદાણી શાંતિગ્રામને પ્રતિષ્ઠિત FIST 2023 એવોર્ડથી નવાજવામાં આવી છે. આ એવોર્ડ તેમાં 10,000 થી વધુ રહેવાસીઓ માટે સુરક્ષા, સલામતી અને કટોકટીની સજ્જતાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે ટાઉનશીપની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (FSAI) સુરક્ષા દ્વારા સલામતી, અગ્નિશામક અને […]

અંબુજા અને ACC સિમેન્ટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી વિકસાવી

આધુનિક જગતમાં કાર્બન ઉત્સર્જન એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, તેવામાં બાંધકામ અને સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી અદાણી સિમેન્ટે ગ્રીન કન્સ્ટ્રક્શન માટે કમર કસી છે. કંપનીએ 2050માં ‘નેટ ઝીરો‘ લક્ષ્યાંક હાંસલ કરવા 2030 સુધીમાં મધ્યવર્તી SBTs નો અભિગમ હાથ ધર્યો છે. નવીનતમ સંશોધન અને વિકાસ દ્વારા અંબુજા અને ACC સિમેન્ટ કંપનીઓએ ગ્રીન અને ટકાઉ ઉત્પાદનોની વિશાળ […]

શેર માર્કેટમાં તથાકથિત આરોપોની કોઈ અસર નહીં, અદાણી જૂથના શેરોમાં ઝડપી રિકવરી નોંધાઈ

અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી પાવર સહિતના અગ્રણી અદાણી ગ્રૂપના શેરો શુક્રવારે દિવસના નીચા સ્તરેથી ઝડપથી રિકવર થયા હતા. એ સૂચવે છે કે બજાર તાજેતરમાં કરાયેલા આક્ષેપોને ગણકારતું નથી. ભારતના સૌથી મોટા સમૂહની વિરુદ્ધ અમુક મીડિયા જૂથોએ આરોપો લગાવ્યા હતા. શુક્રવારે અગ્રણી જૂથના શેરોના […]

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ, 5મી ઑગસ્ટ 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ […]

અદાણી ફાઉન્ડેશનના ‘કામધેનુ’ પ્રોજેક્ટ થકી પશુપાલકોના જીવનમાં હરિયાળી

અદાણી ફાઉન્ડેશન પશુપાલકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી સમુદાયોની આવક સાથે જીવનસ્તર સુધરી રહ્યું છે. પશુધનના રસીકરણ, સારવાર, શેડ, યોગ્ય ઘાસચારો અને કૃત્રિમ બીજદાન સહિત તંદુરસ્ત ઉછેરના ઉત્તમ અને પ્રોત્સાહક પરિણામો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દહેજની આસપાસના ગામોમાં પશુધન સંવર્ધન થવાથી પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થઈ છે. જેનાથી ખુશખુશાલ પશુપાલકો ફાઉન્ડેશનની […]

ATGL – CNG ની કોમ્પ્રેસ્ડ સેવાઓના માનક શુલ્કમાં ઘટાડો

અદાણી ટોટલ ગેસ કંપનીએ CGD એકમોને કમ્પ્રેશન સેવાઓ સુલભ કરાવવા માટે નવી ઓફર શરૂ કરી છે. કંપનીએ CNG કોમ્પ્રેસનના માનક શુલ્કમાં 50% જેટલો ઘટાડો કર્યો છે. દેશમાં કોમ્પ્રેસન માનક શુલ્ક ₹ 16.90 પ્રતિ કિલોગ્રામ છે જેની સામે અદાણી ટોટલ ગેસના કોમ્પ્રેસનનું માનક શુલ્ક ₹9.35 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યું છે. ATGL હંમેશા કુદરતી ગેસ ઉદ્યોગના બિઝનેસને […]

ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન

ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગ્રુપ) ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળોનો સમાવેશ હતો. કે જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા: આગ્રાનો  તાજમહેલ અને બીજો મુંબઇનો ધારાવી. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા જાણવાનો પ્રથમ અવસર ૧૯૭૦ના દાયકાના આખરમાં મને મળ્યો હતો. જ્યારે દેશના તમામ […]

મુંબઈની નવી ધારાવી વિકસતા ભારતને પ્રતિબિંબિત કરશેઃ ગૌતમ અદાણી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવશે. આ યોજનાની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 […]

અદાણી અંબુજા સિમેન્ટનો ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો, 77% પ્લેસમેન્ટ સાથે 17000થી વધારે યુવાધનને રોજગારલક્ષી તાલીમ મળી

અદાણી ગ્રુપ સંચાલિત અંબુજા સિમેન્ટની સેવાલક્ષી પ્રવૃત્તિઓ ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. રોજગારલક્ષી કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવાધન આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ હેઠળ 17000+  યુવાનોને સફળતાપૂર્વક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી છે. યુવાધનને Skill & Entrepreneurship Development Institutes (SEDI) દ્વારા આત્મનિર્ભર થવા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સફળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code