1. Home
  2. Tag "adani group"

અદાણી અંબુજા સિમેન્ટનો ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો, 77% પ્લેસમેન્ટ સાથે 17000થી વધારે યુવાધનને રોજગારલક્ષી તાલીમ મળી

અદાણી ગ્રુપ સંચાલિત અંબુજા સિમેન્ટની સેવાલક્ષી પ્રવૃત્તિઓ ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. રોજગારલક્ષી કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવાધન આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ હેઠળ 17000+  યુવાનોને સફળતાપૂર્વક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી છે. યુવાધનને Skill & Entrepreneurship Development Institutes (SEDI) દ્વારા આત્મનિર્ભર થવા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સફળ […]

અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો, બાંગ્લાદેશને વીજળી અપાશે

ઢાકા/અમદાવાદ15 જૂલાઇ 2023:  ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ […]

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ: યુવાધનને ‘સક્ષમ’ બનાવતા ઉપક્રમની સફળગાથા

વિશ્વ કૌશલ્ય દિવસ, યુવાધનના બેરોજગારીના પડકારોને દૂર કરવા અને તેમને કોશલ્ય વિકાસ માટે જાગૃત કરવા તેની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે એવી એક સંસ્થાની વાત કરીશું જે યુવાધનને નવા ભારત ભણી લઈ જઈ આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો બનાવી રહી છે. જી હા, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રશિક્ષણ દ્વારા આ ઉમદાકાર્ય થઈ રહ્યું છે. ASDC જરૂરિયાતમંદ યુવાઓને રોજગારલક્ષી […]

સૌપ્રથમ: અદાણી રિયાલ્ટી દ્વારા મેટા તકનીકથી આકાર પામતા અદ્યતન મકાન, રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર ટેકનોલોજીથી સુસજ્જ ઘર

અદ્યતન ટેકનોલોજી લાવવામાં અગ્રેસર અદાણી રિયલ્ટી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નવો અધ્યાય લઈને આવી રહ્યું છે. અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બાંધકામક્ષેત્રે ગેમ ચેન્જર ગણાતા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો ઘરના ઘરનું પઝેશન મળતા પહેલા જ તેનો વર્ચ્યુલ અનુભવ કરી શકશે. વળી ખાસ વાત એ […]

નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરના તાલીમાર્થીઓએ અદાણી હજીરા પોર્ટની મુલાકાત લીધી

સુરતઃ ભારત સરકાર અને ગૃહ મંત્રાલય હસ્તક ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં તાલીમ મેળવતા દેશની લગભગ 20 જેટલી મહાનગરપાલિકાના 26 જેટલા ડિવિઝનલ ઓફિસર પોતાની તાલીમના ભાગરૂપે સુરતની મુલાકાતે આવ્યાં હતા. તાલીમ મેળવતી આ 76મી બેચ છે જે તાલીમ પૂર્ણ કરીને પોતાના શહેરમાં ફાયર બ્રિગેડ અધિકારી તરીકે સેવા અપાશે. સુરતના હજીરામાં આવેલા અદાણી હજીરા પોર્ટની […]

SVPI એરપોર્ટ પર વિવિધ પ્રકારના વિમાનોની ઉંચી ઉડાન! એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોને હેન્ડલ કર્યા

અમદાવાદ, 06 જૂલાઈ, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વિકાસની હરળફાળ ભરી રહ્યું છે. ઉડ્ડયન ઉદ્યોગ અને પેસેન્જર ટ્રાફિકમાં ભારે વૃદ્ધિ સાથે એરપોર્ટે અનેક સિમાચિહ્નો હાંસલ કર્યા છે. એક જ વર્ષમાં એરપોર્ટે 150થી વધુ વિવિધ પ્રકારના એરક્રાફ્ટ્સને સેવાઓ પૂરી પાડી છે. વિકાસરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને કારણે કેટલાક વિમાનોએ તો અમદાવાદમાં સૌ […]

અદાણી મુંદ્રા પોર્ટની કામગીરી ચક્રવાત બાદ વધુ વેગવાન બની

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા બાદ મુન્દ્રા અદાણી પોર્ટ્સે કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મુન્દ્રા બંદર ખાતેની કામગીરીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યો છે. પોર્ટની કામગીરીમાં આ નોંધપાત્ર પ્રગતિ કર્મચારીઓની અસાધારણ કાર્યક્ષમતાને આભારી છે. તેમનો જુસ્સો, સમર્પણ અને કુશળતાના પરિણામે પોર્ટની કામગીરી નિર્ધારિત સમય પૂર્વે જ પૂર્ણ થઈ છે. મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર સમર્પિત ટીમે […]

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું. અદાણી જૂથના કર્મચારીઓએ આ રક્તદાન અભિયાનમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. એકત્રિત રક્તદાનથી લગભગ 61,000 જીવન બચાવવામાં મદદ મળશે. અદાણી દિવસ (24 જૂન) ના રોજ 22 થી […]

કચ્છને આફતમાંથી ઉગારવા કોઈ કસર ન છોડી! : અદાણી ગ્રુપ

ઈતિહાસ સાક્ષી છે કે, કચ્છી માડુઓ આફતની સામે ઝઝૂમીને જીતી જવાની અને આફતને અવસરમાં ફેરવવાની ગજબ શક્તિ ધરાવે છે. 2001ના ભયાનક ભૂકંપ બાદ ઉભી થયેલી ઈમારતો તેની સાખ પૂરે છે. અદાણી પરિવાર કચ્છ પર કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તેની પડખે અડીખમ રહી મદદરૂપ બને છે. કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાં સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે […]

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

મહિલાઓ અને બાળકો જ નહીં, પશુધનની સરુક્ષાને પણ એટલુ જ મહત્વ! અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ કચ્છમાં અદાણી ફાઉન્ડશેન દ્વારા યદ્ધુના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. આશ્રય ગૃહોમાં સૌને ફૂડ પેકેટ્સ અને તબીબી સારવારની સિવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહિલાઓ માટે સેનેટરી પેડ અને પશુધન માટે ઘાસચારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code