1. Home
  2. Tag "adani group"

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની શૈક્ષણિક જવાબદારી ઉઠાવશે અદાણી જૂથ

નવી દિલ્હીઃ ભારતના ઈતિહાસની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાંની એક બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના કરુણ મોત થયા હતા. આ ઉપરાંત હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. દેશભરમાંથી લોકો આ લોકો માટે પ્રાર્થના અને મદદ કરી રહ્યા છે. દરમિયાન, અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ અકસ્માતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકોની મદદને લઈને મોટી જાહેરાત કરી છે. उड़ीसा की […]

SVPIAની સતત 50 લાખ માનવ કલાકો સુધી સલામત અને ઝડપી કામકાજની સિદ્ધિ

અમદાવાદ, 30 મે, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે લોસ્ટ ટાઈમ ઈન્જરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં એરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સુલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણનો પુરાવો […]

ACC સિમેન્ટની ઈનોવેટીવ પ્રોડક્ટ ‘બેગક્રેટ’ બાંધકામ ઉદ્યોગમાં ધૂમ મચાવવા તૈયાર

બાંધકામ માટે સિમેન્ટમાં મિશ્રણ માટેની ઝંઝટથી મુક્ત કરવા ACC લિમિટેડ દ્વારા અત્યાધુનિક ‘બેગક્રેટ’ લોન્ચ કરવામાં આવી છે. ‘બેગક્રેટ’ ચણતર બાંધકામને લગતી સિમેન્ટ મિશ્રણની સમસ્યાઓનું સરળ, ઝડપી અને ઉત્તમ સમાધાન છે. તેમાં ગુણવત્તાયુક્ત સિમેન્ટ સાથે ચણતર માટે પ્રમાણસર રેતી- કોંક્રિટ પૂર્વ-મિશ્રિત કરવામાં આવ્યા છે જેનાથી મજબૂત, ટકાઉ અને રેડી ટુ યુઝ પ્રોડક્ટ બની રહે. એટલું જ […]

હિંડનબર્ગ મામલે અદાણી જૂથને સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં મોટી રાહત

નવી દિલ્હીઃ અદાણી-હિંડનબર્ગ પ્રકરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થયો છે. અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગએ 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપની કંપનીઓને ઓવરવેલ્યુડ દર્શાવી હતી. તેમજ એકાઉન્ટમાં હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ ફગાવ્યો હતો. જો કે, વિપક્ષે સમગ્ર મામલે હંગામો […]

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]

SVPI એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે

અમદાવાદ, 25 એપ્રિલ, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોને વધુ સારો અનુભવ થશે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિક માંગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે. જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને પણ જ આવરી લેવામાં […]

૨૦૦ મેગાવોટથી વધુની કાર્યરત ક્ષમતા સાથેના વીજ પ્લાન્ટ સાથે અદાણી ગ્રીન વોટર પોઝીટીવ બની

અમદાવાદ, ૧૯ એપ્રિલ ૨૦૨૩: વિશ્વની સૌથી મોટી સોલાર પાવર ડેવલપર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયો કંપનીઓના રિન્યુએબલ એનર્જીનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ને ઇન્ડિપેન્ડન્ટ ગ્લોબલ એસ્યોરન્સ એજન્સી, DNV દ્વારા “વોટર પોઝિટિવ” પ્રમાણિત કરવામાં આવી છે. વેરિફિકેશન સ્ટેટમેન્ટમાં દર્શાવ્યા મુજબ AGELનો જળ સંચય વપરાશ કરતાં વધારે છે. AGELની ૨૦૦ મેગાવોટ ક્ષમતા કરતાં વધુની તામિલનાડુ, રાજસ્થાન, […]

અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ માટે સહયોગ

અમદાવાદ, 14 એપ્રિલ 2023: અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ પ્રોગ્રામ માટે કોલોબરેશન કરવામાં આવ્યું છે. સિંગાપોર સ્થિત નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)ના STEM પ્રોગ્રામને સુપેરે ચલાવવા પરસ્પર સહયોગ કરવામાં આવશે. જેમાં અદાણી ફાઉન્ડેશનની 6 શાળાના 42 શિક્ષકોને સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2025 […]

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત […]

અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

અમદાવાદ, ૭ માર્ચ ૨૦૨૩: અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ ૨૦૨૫માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. ૭,૩૭૪ કરોડ (USD ૯૦૨ મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. ૭,૩૭૪ કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code