1. Home
  2. Tag "adani group"

હાર્ટની બીમારીથી પીડિત બાળકીની સારવારની જવાબદારી અદાણી ફાઉન્ડેશને ઉઠાવી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ચાર વર્ષની બાળકીની સારવારની તૈયારી દર્શાવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી બાળકી મનુશ્રી ગંભીર હ્રદયની બીમારીનો સામનો કરી રહી છે. બાળકીની લખનૌની સંજય ગાંધી હોસ્પિટલમાં હાર્ટના ઓપરેશન માટે રૂ. 1.25 લાખની જરૂર છે. બાળકીના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સારવાર કરવા અસમર્થ છે. દરમિયાન આશુતોષ ત્રિપાઠી નામની વ્યક્તિએ […]

અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું

અમદાવાદ ૧૧ નવેમ્બર, ૨૦૨૨: વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)  ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. કામગીરીનો દેખાવ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો:  Particulars Quarterly performance Half Yearly performance Q2 FY23 Q2 FY22 % […]

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો અમદાવાદ, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યાં

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને જાણીતા ઉદ્યોગ જૂથ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મળ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ ડિસેમ્બર સુધીમાં ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સમિશન લાઈનને પુર્ણ કરવાની ખાતરી આપી હતી. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરએ ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગાવોટના થર્મલ પ્લાન્ટ લગાવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન મારફતે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ […]

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અદાણી ગ્રુપની ઈલેકટ્રીક વાહન ચાલકોને અનોખી ભેટ, ચાર્જીંગ સ્ટેશન પર ઈ-વાહનમાં ફ્રીમાં રિચાર્જ કરી અપાશે

અમદાવાદઃ ઈલેક્ટ્રીક વાહનોના ચાલકોને ચાર્જીંગ સ્ટેશન પર રિચાર્જ માટેના ચાર્જથી આઝાદી આપવાનો અદાણી ટોટલ ગેસ  લીમિટેડ દ્આવારા નિર્ણય કર્વાયો છે. ATGL તરફથી ગ્રાહકોના ફાયદા સાથે પર્યાવરણલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. ATGL કંપની દ્વારા નિર્ધારીત ચાર્જિંગ સ્ટેશનો પર વાહનચાલકોને વિનામુલ્યે ઈલેક્ટ્રીક રિચાર્જ પુરુ પાડવામાં આવશે. આઝાદીના અમૃતપર્વના ઉપલક્ષમાં શરૂ કરાયેલી આ વિશેષ સેવા 24 ઓગસ્ટ સુધી […]

અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉત્સાહજનક પરિણામ જાહેર, કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો

અમદાવાદ : ભારતના પરિવહન ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડતી દેશની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એ.પી.એસ.ઇ.ઝેડ)એ આજે નાણાકીય વર્ષ-૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયના ઉત્સાહજનક પરિણામો જાહેર કર્યા હતા. Particulars Cargo Revenue   EBITDA# PAT$   1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q FY23 […]

અદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને પાર, સીએનજી સ્ટેશનો વધીને 349 થયા

અમદાવાદ, 4 ઑગસ્ટ 2022: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) 30 જૂન 2022ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીની જાહેરાત કરી હતી. સ્ટેન્ડઅલોન ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ: વિગતો UoM Q1 FY23 Q1 FY22 % Change YoY ઓપરેશનલ પર્ફોર્મન્સ વેચાણ વોલ્યુમ MMSCM 183 140 31% CNG વેચાણ […]

અમારા વ્યવસાય માટે 5જી સ્પેક્ટ્રમ જરૂરી : અદાણી ગ્રુપ

મુંબઈઃ મોબાઈલ નેટવર્ક 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી જૂથ દ્વારા પણ અરજી કરવામાં આવી છે જેથી વિવિધ અટકળો વહેતી થઈ હતી. અદાણી જૂથના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા વ્યવસાય માટે 5જી સ્પેક્ટ્રમ ખુબ જરૂરી છે. 5જી સ્પેક્ટ્રમ માટે ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ અરજી કરવાની સાથે અદાણી ગ્રુપ દ્વારા પણ અરજી કરવામાં આવી છે. જેથી અદાણી જૂથ […]

અદાણી પોર્ટે ફરી વિક્રમ સર્જ્યો, કાર્ગો શિપમેન્ટ 8% વધીને 90.89 મિલિયન ટન

અમદાવાદઃ અદાણી પોર્ટસે કાર્ગો હેન્ડલ કરવાના મામલે ફરી એકવાર ઉત્કૃષ્ટ કામગીરી થકી વિક્રમ સર્જ્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જૂન મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ 31.88 MT નો માસિક કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. 2022-23ના એપ્રિલ-જૂન દરમિયાન કાર્ગો શિપમેન્ટ વાર્ષિક ધોરણે 8% વધીને 90.89 મિલિયન ટન થયું છે. તેનાથી વાર્ષિક […]

ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીએ હજારો અદાણીયન્સને યોગાભ્યાસ માટે પ્રેરિત કર્યા

અમદાવાદ, 21 જૂન 2022: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ 1000થી વધુ અદાણી પરિવારના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ધ્યાન, આરોગ્ય અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ્ય રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું હતું. અદાણી શાંતિગ્રામના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code