1. Home
  2. Tag "adani group"

દાવોસ 2022 ખાતે વિરોધાભાસ

Gautam Adani Chairman, Adani Group આ વર્ષે દાવોસમાં આવવું રસપ્રદ રહ્યું છે. અને, હા, બે વર્ષની મહામારી-પ્રેરિત ઠંડીમાં સુષુપ્તી પછી તે અલગ લાગ્યું. સમજી શકાય તેવી હાજરી ઓછી હતી; પરંતુ સદભાગ્યે તાપમાન, મે માસનું અને જાન્યુઆરીનું નહીં, પણ ઉંચુ હતું!! વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ વાર્ષિક બેઠક યોગ્ય રીતે વજનદાર થીમ ‘હિસ્ટ્રી એટ એ ટર્નિંગ પોઈન્ટઃ […]

અદાણી ગૃપે હોલ્સિમનો અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિ.નો હિસ્સો 10.5 બિલીયન ડોલરમાં ટેકઓવર કર્યો

આ હસ્તાંતરથી અદાણી સમૂહના સિમેન્ટ બિઝનેસમાં કદમ સાથે તે સામગ્રી, મેટલ અને ખનીજની નવી શ્રેણીમાં સ્થાપિત થશે હવે અદાણી વાર્ષિક 70 એમટીપીએની ઉત્પાદક ક્ષમતા સાથે દેશનું બીજા નંબરનું ઉદ્યોગ ગૃહ બન્યું. અમદાવાદ : અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિમિટેડનો […]

ક્રિકેટના મેદાનમાં અદાણી જૂથની એન્ટ્રી, UAE T-20 લીગની એક ફ્રેન્ચાઈઝી ખરીદી

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના અદાણી ગ્રુપે હવે ક્રિકેટના મેદાનમાં પણ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્પોર્ટસ યુનિટ અદાણી સ્પોર્ટસલાઈનએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં એક ફ્રેન્ચાઈઝી ઓપરેટ કરવા અને તેનો માલિકી હક્ક મેળવવાના અધિકાર ખરીદ્યા છે. આ ટી-20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ આઈપીએલ જેવી જ થવાની […]

અદાણી ટ્રાન્સમિશનને CII દ્વારા રજતચંદ્રક એનાયત

ATL “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ” કેટેગરીમાં સિલ્વર એવોર્ડ વિજેતા બની અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ તેની કાર્યદક્ષતા પુરવાર કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા ATL કંપનીને “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી”માં સિલ્વર એવોર્ડ એનાયત થયો છે. રજીસ્ટર્ડ કંપનીઓની કેસ સ્ટડીના આધારે કુલ 60માંથી 48 પ્રોજેક્ટ્સ પસંદગી પામ્યા હતા. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી […]

અદાણીની ગ્રીનમોસ્ફિયર પહેલ: અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગોતા ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે

અમદાવાદ : અદાણી જૂથની પહેલ ગ્રીનમોસ્ફિયર દ્વારા AMCના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. ATGL દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર 2021માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી […]

અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ

અમદાવાદ: અદાણી ગ્રૂપે  ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગુગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે. અદાણી સમૂહની આઇટી ગતિવિધીને શ્રેષ્ઠત્તમ આંતરમાળખું, ટેક્નોલોજી અને ઉદ્યોગ સંબંધી ઉકેલોના સંદર્ભમાં આધુનિક ઓપ આપવા માટે ખાસ કરીને આ વ્યૂહાત્મક સહયોગ એક નવું પરિમાણ અંકીત કરશે અને દરેક […]

ભારતમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ માટે અદાણી ગ્રુપના બૉલાર્ડ સાથે સમજૂતિના કરાર

અમદાવાદ : અદાણી ગ્રુપે (“Adani”; NSE: ADANIENT)  જાહેરાત કરી છે કે તેણે બૉલાર્ડ પાવર સિસ્ટમ્સ (NASDAQ: BLDP; TSX: BLDP) સાથે ભારતમાં વિવિધ વાહનો અને ઔદ્યોગિક ઉપયોગિતા માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સના વ્યાપારીકરણના હેતુથી સંયુક્ત મૂડીરોકાણ માટે નૉન-બાઈન્ડીંગ સમજૂતિના કરાર (“MoU”) કર્યા છે. આ સમજૂતિના કરાર હેઠળ બંને પક્ષો ભારતમાં ફ્યુઅલ સેલ ઉત્પાદન માટે સહયોગ કરવાના વિવિધ […]

અદાણી ડિજિટલ લેબને મળ્યો AVA ડિજિટલ એવોર્ડ, ભારતીય સંસ્કૃતિને અલગ અંદાજે રજૂ કરી તેણે જીત્યું લોકોનું મન

અમદાવાદઃ  ઉત્સવો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. ખુશીઓના પર્વ સમાન ઉત્સવોને અદાણી ડિજિટલ લેબના કેમ્પેઇન #OneNationBillionCelebrations  દ્વારા તેવા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું કે તેને પોતાના આ કેમ્પેઇન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો AVA  ડિજિટલ એવોર્ડ જીત્યો. આ એવોર્ડ શ્રેણીમાં અદાણી ડિજિટલ લેબને 3 શ્રેણીમાં પ્લેટિનમ એવોર્ડ મળ્યા છે. વિચારને આપ્યો આકાર “#OneNationBillionCelebrations” નામના કેમ્પેઇન હેઠળ અદાણી […]

અદાણીના ઔદ્યોગિક સંસ્થાનોમાં વિદ્યાર્થી આલમના પ્રવાસ માટે ગુજરાત સરકાર સાથે કરાર

અમદાવાદ બુધવારઃ ૫ જાન્યુઆરી, ૨૦૨૨: અદાણી જુથના સામાજીક  વિકાસના બાહુબળ અદાણી ફાઉન્ડેશને તેના ઉડાન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની શાળા-કોલેજના ટેકનિકલ અને બિન ટેકનિકલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાર્યરત અદાણી જુથના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ઉપલબ્ધ સુવિધાઓના જાત અભ્યાસ માટે પ્રવાસે લઇ જવા માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓની આંતર રાષ્ટ્રિય પરિષદ-૨૦૨૨ના મહાનુભાવોની હાજરીમાં પ્રોજેકટ ઉડાન ઉપર સમજૂતી […]

અદાણીએ ભારતની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી

ઉ.પ્રદેશમાં 765 અને 400 કીલોવોટની લાંબા અંતરની 897 સર્કીટ કિ.મી.ની ટ્રાન્સમિશન લાઇન આ સાથે અદાણી ટ્રાન્સમિશન લિ.ની કાર્યરત અને નિર્માણાધિન અસક્યામતોમાં 18300થી વધુ સર્કીટ કિ.મી.નો ઉમેરો ઉ.પ્રદેશમાં ટેરીફ આધારીત સ્પર્ધાત્મક બિડીંગનો ઇન્ટ્રા સ્ટેટ પ્રોજેક્ટસ પૈકીનો એક સૌથી મોટો પ્રોજેકટ 98 સર્કીટ કિ.મી.ના 400 કિલોવોટ ડી/સી ટ્વીન મુઝ લાઇન અને 799 સર્કીટ કિ.મી.ના 765 કિલોવોટ કવાડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code