1. Home
  2. Tag "adani group"

અદાણીનું ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ

અદાણી ગ્રીન એનર્જી 4667 મેગાવોટ સૌર ઉર્જા આપશે 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયાની વિરાટ કંપની બનવાના માર્ગે અદાણીનું પ્રયાણ આજ સુધીનું આ વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ અદાણી ગ્રીન એનર્જી લિ. તેને ફાળવેલા 8000 પૈકી અંદાજે 6000 મેગાવોટ માટે કરારબધ્ધ આગામી બે–ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન થશે […]

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની દયનીય હાલતની સ્ટોરી બાદ તેની મદદ આવ્યું અદાણી ગ્રુપ, ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું

રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘ હાલમાં છે બેરોજગાર અનેક ટુર્નામેન્ટ્સમાં હરમનજીત સિંઘે અનેક મેડલ જીત્યા છે જો કે હાલમાં તેઓના પરિવારને બે ટંક ભોજનના પણ ફાંફા છે તેઓની આ દયનીય હાલતની સ્ટોરી ટ્વિટર પર એક પત્રકારે પોસ્ટ કરી આ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું સંકેત. મહેતા ભારતમાં સૌથી લોકપ્રિય […]

કચ્છના મુન્દ્રા ખાતે અદાણી ગૃપ દ્વારા ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ

ભૂજ:  કચ્છમાં પણ કોરોનાના કેસ વધતા અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ-મુન્દ્રા ખાતે 100 બેડની ઓક્સિજન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 50 ઓક્સિજન બેડ કોવિડ ટ્રીટમેન્ટ માટે કાર્યરત કરવામાં આવ્યા છે તથા આગામી દિવસોમાં બીજા 50 ઓક્સિજન બેડ સુવિધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરૂ કરવામાં […]

“વિદ્યા-દાનમાંથી જીવન-દાન”ની નેમ, અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે       

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ અદાણી ગ્રુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે   આ કોવિડ કેર સેન્ટર પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો […]

અદાણી જૂથને દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું

મેર્કોમ કેપિટલે અદાણી જૂથને # 1ગ્લોબલ સેલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે અદાણીનો સોલાર પોર્ટફોલિયો 12.32 GWacથાય છે જે વર્ષ 2019માં અમેરિકાની કુલ સ્થાપિત ક્ષમતા કરતાં વધારે છે આટલી સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વડે 1.4 અબજ ટન કાર્બન ડાયોકસાઈડ પેદા થતો રોકે છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેનો પ્રથમ સૌર પ્રોજેકટ 2015માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code