ગેંગ્સ ઓફ વાસેપુર બાદ પંકજ ત્રિપાઠીને અસલી ગેંગસ્ટર્સ પણ પોતાનો આદર્શ માનતા હતા !
નવી દિલ્હીઃ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ વર્ષ 2012ની સૌથી ચર્ચિત ફિલ્મ રહી હતી. આ ફિલ્મના બંને ભાગની દર્શકોની સાથે વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પોતાની અગલ છાપ છોડી છે, જેની યાદી ઘણી લાંબી છે. પંકજ ત્રિપાઠીને પણ આ ફિલ્મથી મોટો બ્રેક મળ્યો છે. ફિલ્મમાં પંકજે એક ભયાનક કસાઈ સુલતાન […]