1. Home
  2. Tag "Addressed"

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ 26 સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને નેપાળના પ્રધાનમંત્રીના સંબોધન […]

રાષ્ટ્રપતિજીને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ બાદ નરેન્દ્ર મોદીને ‘પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત’ તરીકે સંબોધિત કરાયાં

નવી દિલ્હીઃ જી20 ડિનરના આયોજનની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યાનો વિપક્ષે દાવો કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત તરીકે સંબોધિત કર્યાં છે. સંબિત પાત્રાએ પીએમ મોદીના ઈન્ડોનેશિયા યાત્રાના સંબંધમાં સત્તાવાર […]

‘PM વિશ્વકર્મા કૌશલ સન્માન’ પર પોસ્ટ-બજેટ વેબિનારને PM મોદી સંબોધિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે 10 વાગ્યે ‘PM વિશ્વકર્મા કૌશલ સન્માન (PM VIKAS)’ પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. તે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે ભારત સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ-બજેટ વેબિનરની શ્રેણીનો એક ભાગ છે. ‘PM વિશ્વકર્મા કૌશલ સન્માન (PM VIKAS)’નો ઉદ્દેશ્ય કારીગરો/કારીગરોના ઉત્પાદનો/સેવાઓની ગુણવત્તા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code