રિલાયન્સ રિટેલમાં રૂ.5512 કરોડનું રોકાણ કરશે અબુ ધાબીનું સોવેરિયન ફંડ ADIA, 1.20 ટકા હિસ્સેદારી ખરીદશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ અબુ ધાબી સ્થિત અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી કરશે 5512.50 કરોડનું રોકાણ આ રોકાણ સાથે ADIA રિલાયન્સ રિટેલનો 1.20 ટકા હિસ્સો ખરીદશે નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં એક પછી એક નવું રોકાણ આવી રહ્યું છે. હવે અબુ ધાબી સ્થિત સોવેરિયન ફંડ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ […]