ISRO નું આદિત્ય નીકળ્યું L1 પોઈન્ટ તરફ, સૌર હાઈવે પર યાત્રા શરૂ
દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું આદિત્ય-L1 સૂર્ય મિશન હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેરેન્જ પોઈન્ટ 1 તરફ આગળ વધ્યું છે. તેનો અર્થ એ કે તેનું ટ્રાન્સ લેરેજિયન પોઈન્ટ 1 ઈન્સર્શન (TLI1) થઈ ગયું છે. હવે આદિત્યને માત્ર 110 દિવસ માટે અંતરિક્ષમાં મુસાફરી કરવાની છે. આ પછી જ તે L1 પોઈન્ટ પર પહોંચશે આ […]