આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ
નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ […]