માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?
17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]