શું તમને પર વારંવાર એડકી આવે છે, તો જાણીલો તેના સાથે જોડાયેલી કેટલીક બાબત અને તેના ઉપાયો
એડકી આવવા પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર જો કે ધ્યાન બીજે દોરવાથી એડકી ક્યારેક બંધ થઈ જાય છે સામાન્ય રીતે આપણા દરેકને એડકી આવતી હોય છે, ત્યારે ઘણા વડિલો એવું અનુમાન લગાવાય છે કે કોઈ યાદ કરે છે, કે કોઈ આપણા પર ગુસ્સો કરી રહ્યું છે, જો કે અડકી આવવાનું આવું કોઈ અનુમાન હોયું નથી […]