ગુજરાત વિધાનસભાનો વહિવટ વર્ષ 2024 સુધીમાં સંપૂર્ણ પેપરલેસ કરાશે
ગાંધીનગરઃ ગુજરાતના વહિવટી તંત્રમાં પણ હવે કામગીરી પેપરલેસને સ્થાને ટેકનોલોજીનો ઉપયાગ વધારવામાં આવી રહ્યો છે. જાહેર સેવા મોટાભાગે ઓનલાઈન બાનવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા પણ ડિજિટલ બનાવીને પેપરલેસ કરવાનું આયોજન કરાયું છે. હાલ વિધાનસભાના દરેક કાર્યેા હાલ કાગળ પર થઈ રહ્યા છે તે બધા જ હવે પેપરલેસ બનશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમા આચાર્યના […]