1. Home
  2. Tag "Administrative Rule"

બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હવે વહિવટદારનું શાસન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતોની મુદત 11મી માર્ચના રોજ પૂર્ણ થતા તેમજ પંચાયતોની ચૂંટણીમાં વિલંબ થતા સરકાર દ્વારા તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે અને સામાન્ય ચૂંટણી ની તારીખ જાહેર થાય ત્યા સુધી વહીવટદાર નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ 11 માર્ચ ના […]

હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હવે વહિવટદારનું શાસન

મોરબીઃ હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા વહિવટદારે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ 2018માં હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં હળવદ શહેરના સાત વોર્ડના 28 સભ્યોમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. એટલે બહુમતી ભાજપની હોવાથી પાંચ વર્ષ સુધી હળવદ પાલિકામાં ભાજપનું શાસન રહ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ  હળવદ નગરપાલિકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code