અળસી ખાવાથી થાય છે અનેક ફાયદાઃ- જાણો તેના ઔષધિય ગુણો
અળસીમાં સમાયેલા છે અનેક ગુણઘર્મો અળસી મુખવાસ તરીકે ખાસ ઉપયોગમાં લેવાય છે અળસી એક ખુબ જ ફાયદાકારક ઓષધિ છે સામાન્ય રીતે તેનો ઉપયોગ મુિખવાસ તરીકે થાય છે, અળસીમાં રહેલું ઓમેગા-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો હવે ચિવારો એક ચમચી અળસી ખાવાથી આટલા ગુણો મળતા […]