ભણતર માટે લોનની ચૂકવણીની બાબતે ઘણા રાજ્યો પાછળ
ભણતરની લોન ચૂકવવામાં ગુજરાત ઘણું પાછળ 49 હજાર લોકોની કરોડોની લોન હજી પણ બાકી દેશમાં હવે ઘીરે ઘીરે એજ્યુકેશનનું પ્રમાણ ઉચ્ચ સ્તરે નોંધાઈ રહ્યું છે, આર્થિક રીતે નબળા વર્ગ પણ લોન કરીને પોતાના બાળકોને ઉચ્ચ ડિગ્રીના અભ્યાસ અર્થે બહાર મોકલતા થયા છો તો કેટલાક લોકો દેશમાં રહીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે લોન લઈ […]