અમદાવાદમાં કલેક્ટર કચેરીની બાજુમાં RTOનું અદ્યતન બિલ્ડિંગ એરપોર્ટની સ્ટાઈલથી બનાવાશે
અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. નવા બિલ્ડીંગ બન્યા બાદ રોજના એક હજાર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આરટીઓની ડિઝાઈન એરપોર્ટ સ્ટાઇલથી બનાવાઈ છે અને બિલ્ડિંગ સેન્ટ્રલી એસી રહેશે. રાજ્યની આરટીઓ કચેરીઓમાં સૌથી વ્યસ્ત અમદાવાદની સુભાષબ્રીજ કચેરીનો સમાવેશ થાય છે. અને કામનું ભારણ પણ ખૂબજ રહે છે. સાથે અરજદારોને પણ […]