કેસર કેરીમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન ઘટ્યું, કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે
ભાવનગરઃ ગુજરાતમાં તલાલા-ગીર, ઊના, અમરેલીના ધારી, ચલાલા તેમજ ગોહિલવાડમાં તળાજા-મહુવા સહિતના વિસ્તારો, કચ્છ તથા નલસારી અને વાપી-વલસાડ સહિતના વિસ્તારોમાં કેરીના અનેક બગીચાઓ આવેલી છે. આ વખતે પ્રતિકૂળ વાતાવરણને કારણે ધારણા મુજબ કેરીનો પાક થયો નથી. એટલે કેરીનું ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. એટલે કેરીનો સ્વાદ માંઘો પડશે. ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર […]