1. Home
  2. Tag "advertisement"

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૨૫મી સપ્ટેમ્બરે થશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૧૦મી ઓક્ટોબરે થશે અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, […]

70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

કંતારા માટે રિષભ શેટ્ટીને અપાયો એવોર્ડ માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ‘ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો નવી દિલ્હીઃ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સાઉથ સ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને નેશનલ એવોર્ડ મળ્યા છે. મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. જ્યારે ઋષભ શેટ્ટી, […]

બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત

નવી દિલ્હી­: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આવકવેરાના બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકદર પર નાણામંત્રી સીતારમણએ જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થા હેઠળ 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. રૂ. 3થી 7 લાખ […]

હરિયાણા સરકાર ની જાહેરાત: સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત, વ્યાજ વગર 5 લાખ સુધીની લોન

હરિયાણા સરકારે અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું છે કે, પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ સી અને સીમાં ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. હરિયાણા સરકારે ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીર માટે 5 ટકા અનામતની જાહેરાત કરી છે. […]

ગુજરાત સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કરાતા નારાજગી

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકની ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ લડત શરૂ કરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

પેરિસ ઓલિમ્પિક : ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આગામી પેરિસ ઓલિમ્પિક 2024 માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. હોકી ઈન્ડિયા દ્વારા જાહેરકરાયેલી એક પ્રેસ રીલીઝ મુજબ, ટીમમાં પાંચ ઓલિમ્પિક ડેબ્યુટન્ટ્સ સાથે, બેંગલુરુના SAI સેન્ટર ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય શિબિરમાં સઘન તાલીમ અને તૈયારીથી પ્રેરાઈને ટીમ નવા અભિગમથી ભરેલી છે. ભારતીય […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

સોશિયલ મીડિયા પ્રભાવકોને કેન્દ્રએ કર્યા એલર્ટ, ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત ના કરો

નવી દિલ્હીઃ ઓનલાઈન સટ્ટાબાજી, સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મની જાહેરાત કરતા સોશિયલ મીડિયાના પ્રભાવકો માટે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રિય માહિતા તેમજ પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયાના તમામ ઈંફ્લુએન્સર અને પ્રભાવશાળી લોકોને સલાહ આપતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મનો પ્રચાર અથવા જાહેરાત કરવાનું ટાળવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જાહેરાત કરતા ખાસ કરીને યુવાનો […]

ભારતીય ક્રિકેટ ટીમનો કીપર દિનેશ કાર્તિક IPL બાદ નિવૃત્તિની જાહેરાત કરે તેવી શકયતા

મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code