મંત્રાલયે ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા પર હજુ પણ દેખાતી સટ્ટાબાજીની જાહેરાતો સામે એડવાઇઝરી જારી કરી
દિલ્હી:ઉપભોક્તાઓ, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાંકીય અને સામાજિક-આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે બે એડવાઇઝરી જારી કરી છે, એક ખાનગી ટેલિવિઝન ચેનલો માટે અને બીજી ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટે,તેમને કડક સલાહ આપી છે કે,તેઓ ઓનલાઇન સટ્ટાબાજીની સાઇટ્સની જાહેરાતો અને આવી સાઇટ્સની સરોગેટ જાહેરાતો બતાવવાથી દૂર રહે.મંત્રાલયે […]