દરિયો તોફાની બનશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે આપી સુચના
અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના હવામાન પર અસર થશે તેના લીધે ગરમીમાં થોડી રાહત થશે. તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે. બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. […]