જમીન-મિલ્કતોના કૌભાંડો રોકવા હવે દસ્તાવેજી નોંધણીમાં પાવર ઓફ અટર્નીનું સોગંદનામું ફરજિયાત
અમદાવાદઃ રાજ્યમાં જમીન અને મિલ્કતોની ખરીદીમાં થતી ગેરરીતિ અટકાવવા સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે પાવર ઓફ એટર્નીના આધારે જમીન-મિલ્કતના કૌભાંડ તથા કાનૂની વિવાદ રોકવા માટે રાજય સરકારે મહેસુલી કાયદા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે અંતર્ગત પાવર ઓફ એટર્નીના આધારે મિલકતના વ્યવહારમાં હવે પાવર ઓફ એટર્ની આપનારનુ સોગંદનામું ફરજિયાત બનાવવામાં આવ્યું […]