1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ, હિંદુઓએ નવરાત્રિની કરી ઉજવણી

તાલિબાન શાસનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ હિંદુઓએ મંદિરમાં નવરાત્રીની ઉજવણી કરી કિર્તન અને જાગરણની સાથોસાથ ભંડારાનું પણ આયોજન નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત અને ડર છે જો કે આ વચ્ચે હિંમત અને સાહસ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના પાવન પર્વ પર કિર્તન અને જગરાતા કર્યા હતા. […]

પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સાથે કરી વાત, અફ્ઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે કરી ચર્ચા

પીએમ મોદી અને બોરિસ જોનસનને  કરી વાત અફ્ઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે ચર્ચા અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ કરી વાત દિલ્હી:ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાને ફોન પર અફઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે ચર્ચા કરી, જાણકારી અનુસાર બંને વિશ્વનેતાઓએ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને દેશોના વડાઓ તાલિબાન પ્રત્યે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા. મહત્વની […]

અફઘાનમાંથી અમેરિકી સેના પરત આવ્યા બાદ પ્રથમ વખત અમેરિકા તાલિબાન સાથે  કરશે વાતચીત

અમેરિકા કરશે તાલિબાન સાથએ પ્રથન વખત વાતચીત અફઘાનથી અમેરિકી સેન્ય પાછા આવ્યા બાદ આ પ્રથમ વાતચીચ અમેરિકા તાલિબાન વચ્ચે પ્રથમ વખત થશે વાતચીત સેનાની વાપસી બાદ અમેરિકાએ તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી દિલ્હીઃ- અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી ખેંચ્યા બાદ પ્રથમ વખત તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે. આ બાબતે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે […]

અફ્ઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ,મોતનો આંકડો અત્યાર સુધી 100,અનેક લોકો ઘાયલ

અફ્ઘાનિસ્તાનની લથડતી હાલત મસ્જિદ પર આતંકવાદી હુમલો મસ્જિદમાં બ્લાસ્ટ થતા 100 લોકોના મોત દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જે રીતે હવે તાલિબાનનું રાજ સ્થાપિત થયું છે, તેને જોઈને દરેક પોલિટીકલ એક્સપર્ટ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે. વાત એવી છે કે તાલિબાન કે જે ઈસ્લામ ધર્મને અફ્ઘાનિસ્તાનમાં સૌથી સર્વોચ્ચ માને છે ઈસ્લામના કાયદા કાનુનને અનુસરે છે ત્યા ઈસ્લામને માનતા […]

અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે ISIS-Kએ ઉંચક્યું માથુ, તાલિબાન પર હુમલા વધ્યા

નવી દિલ્હી: અફઘાનને બાનમાં લેનાર તાલિબાન સામે હવે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. 20 વર્ષના યુદ્વ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી દેશને ચોતરફથી ખતમ કરનારા તાલિબાની શાસકો પણ હવે અહીં સુરક્ષિત નથી. ઇસ્લામિક સ્ટેટ હવે તેમને નિશાનો બનાવી હુમલા કરી રહ્યું હોવાનો અહેવાલ છે. હાલમાં એક રિપોર્ટ અનુસાર ઇસ્લામિક સ્ટેટ કે અફઘાનનના દરેક રાજ્યમાં પોતાના […]

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક નાગરિકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે […]

અફઘાનના બગરામ એરપોર્ટ પર ચીન કરી રહ્યું છે કબ્જો? ભારતની ચિંતા વધી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ અમેરિકી સૈન્યની ઘરવાપસી બાદથી અહીંયા મોટા ભાગના વિસ્તારો પર હાલમાં તાલિબાનીઓનું વર્ચસ્વ તેમજ અંકુશ છે ત્યારે ઘરવાપસી સમયે અમેરિકાએ ચૂપચાપ એના સૌથી મોટા આર્મી બેઝ બગરામને પણ ખાલ કરીને તાલિબાનીઓને હવાલે કરી દીધો હતો. જો કે હવે અહીં મોટા પ્રમાણમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યારે અહીંયા કબ્જાને લઇને […]

તાલિબાન હવે પોતાના જ નેતૃત્વની થઈ રહેલી નિંદાથી ભયભીત થયું  – મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ

તાલિબાન પોતાની નિંદાથી ગભરાયું મીડિયા રિપોર્ટીંગ પર લગાવ્યો પ્રતિબંધ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અફઘાન પર કબજો જમાવેલા તાલિબાનોની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.ત્યારે હવે પોતાના કરેલા કર્મોથી તાલિબાનને ડર લાગી રહ્યો છે, જેને લઈને તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયે મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે.અને કહેવામાં આવ્યું છે કે મીડિયાને ઈસ્લામ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું […]

અફીણની ખેતીથી તાલિબાની શાસન પોતાની તિજોરી ભરી રહ્યું છે, ભારત માટે પણ છે મોટો પડકાર

અફઘાનિસ્તાનમાં મોટા પાયે થઇ રહ્યું છે અફીણનું ઉત્પાદન ત્યાંથી મોટા ભાગના દેશોને માદક પદાર્થોની સપ્લાય કરાય છે અફણીની ખેતીથી તાલિબાની શાસન તિજોરી ભરી રહ્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. અહીંયા મજબૂત બની રહેલા આતંકી સંગઠનો સહિત અફીણ ખેતી પણ સૌથી મોટો પડકાર બની રહી છે. કારણ કે તે વિશ્વમાં સૌથી […]

અમેરિકી સંસદમાં આ બિલ રજૂ થતા જ પાકિસ્તાન લાલચોળ, જાણો શું કહ્યું?

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકી સેનેટમાં બિલ રજૂ કર્યું આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઇડ એન્ટ એકાઉન્ટિબિલિટી એક્ટ છે તેનાથી ખાસ કરીને પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે નવી દિલ્હી: અમેરિકાના એક નિર્ણયને લઇને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ અમેરિકી સેનેટમાં એક બિલ રજૂ કર્યં છે. જેને લઇને પાકિસ્તાનમાં ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code