1. Home
  2. Tag "AFGHANISTAN"

યુવાધનને નશાના રવાડે ચડાવવાના રેકેટનો પર્દાફાશઃ 2 કન્ટેનરોમાં પકડાયું કરોડોનું હેરોઈન

બંને કન્ટેનગર અફઘાનિસ્તાનથી આવ્યાં હતા ટેલકમ પાઉડરના નામે હેરોઈનની થતી હતી હેરાફેરી 2500 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો અમદાવાદઃ ભારતમાં યુવાઘનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ માફિયાઓ સક્રીય બન્યાં છે. જો કે, આ માફિયાઓ નેટવર્કને તોડી નાખવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. દરમિયાન મુંદ્રા પોર્ટ ઉપરથી રૂ. 2500 કરોડનું હેરોઈન ઝડપાયાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી […]

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

તાલિબાન પ્રત્યેનું ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું તાલિબાને કટ્ટરતા છોડી ન હોવાથી અમે માન્યતા નહીં આપીએ તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને […]

અફ્ઘાનિસ્તામાં ભણતરની કફોડી હાલત, જે વિષયમાં ઈસ્લામ વિશે નહીં ભણાવાય, તે વિષય જ નહીં ભણાવાય

દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ફેરફાર એવા છે કે જે અફ્ઘાનિસ્તાન માટે અને અફ્ઘાનિસ્તાનના લોકો માટે પણ યોગ્ય નથી. વાત એવી છે કે તાલિબાનના રાજમાં બનેલા અફ્ઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રી શેખ અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે તે તમામ વિષયને અભ્યાસમાંથી હટાવી દેવામાં આવશે જે ઈસ્લામની વિરુદ્ધમાં હશે. આ પ્રકારની […]

અફઘાનિસ્તાન સાથે મિત્રતાના ગાણા ગાતા પાકિસ્તાનની આશાઓ પર અફઘાનિસ્તાને જ પાણી ફેરવ્યું, જાણો શું થયું?

પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું કરન્સી સ્વેપિંગ માટે અફઘાનિસ્તાનને ચોખ્ખી ના પાડી દીધી પાકિસ્તાન પહેલા પોતાની ખસ્તા હાલત જુએ: અફઘાનિસ્તાન નવી દિલ્હી: અફઘાનિસ્તાન સાથે આમ તો પાકિસ્તાન મિત્રતાના ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી છે. હકીકતમાં પાક.ના એક મંત્રીએ અફઘાનિસ્તાન સાથે કારોબારના બદલે પાકિસ્તાની મુદ્રામાં રકમ લેવાની ઑફર કરી […]

શું અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાશે? રશિયાએ તાજિકિસ્તાનમાં 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા

અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાઇ શકે રશિયાએ તાજિકિસ્તાનમાં શસ્ત્ર સરંજામ મોકલ્યા રશિયાએ 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને 28 દિવસ પહેલા કબ્જો કર્યો હતો. ત્યારથી અહીંયા અનેક પ્રકારની હલચલ સતત જોવા મળી રહી છે. અગાઉ બે વારના અસફળ પ્રયાસ બાદ તાલિબાને ત્રીજીવારમાં સરકારની રચના કરી દીધી છે. પંજશીરમાં અહમદ મસૂદના […]

અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે, UNએ ચિંતા વ્યક્ત કરી

અફઘાનિસ્તાન અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે અફઘાન નાગરિકો ગરીબી અને ભૂખમરામાં જીવવા મજબૂર થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સંકટ સતત વધી રહ્યું છે. એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરના અંત સુધીનો જ રાશનનો જથ્થો છે. તેથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. […]

અફ્ઘાનિસ્તાન સાથે વેપાર કરવા પાકિસ્તાન પોતાની કરન્સીનો કરશે ઉપયોગ

નવી દિલ્લી: પાકિસ્તાનના મહેસૂલ અને નાણામંત્રી દ્વારા અફ્ઘાનિસ્તાનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તરીન દ્વારા કહેવામાં આવ્યું છે કે અફ્ઘાનિસ્તાનના અમેરિકન ડોલરના રિઝર્વને બચાવવા માટે પાકિસ્તાન હવે અફ્ઘાનિસ્તાન સાથે પાકિસ્તાની રૂપિયામાં વેપાર કરશે. પાકિસ્તાનના નાણામંત્રીએ નાણામંત્રાલયની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યો હતો. પાકિસ્તાન બિઝનેશ ફોરમના વાઈસ પ્રેસિડેંટ અહમદ જવાદે આ બાબતે કહ્યું […]

VIRAL VIDEO: અમેરિકાના ડિસેબલ્ડ પ્લેન પર હીંચકા ખાઇ રહ્યા છે તાલિબાનીઓ, જુઓ વીડિયો

અમેરિકાના ડિસેબલ પ્લેન પર દોરડું બાંધીને હિંચકા ખાતા તાલિબાનીઓનો વીડિયો વાયરલ આ વીડિયો જોઇને અનેક લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનની કમાન આવા લોકોના હાથમાં છે નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘર વાપસી બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો જમાવી લીધો છે અને હવે ત્યાં તાલિબાને સરકારની પણ રચના કરી દીધી છે. અમેરિકા સેના પરત ફરતી વખતે […]

UNSCના મંચ પરથી ભારતનો તાલિબાનને કડક સંદેશ, કહ્યું જે વાયદા આપ્યા તેનું સન્માન કરો

અફઘાનિસ્તાનની સ્થિતિથી ભારત ચિંતિત તાલિબાનને કહ્યું કે વાયદા કર્યા તેનું સન્માન કરો કાબૂલ એરપોર્ટ પર થયેલો હુમલો નિંદનીય નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં જોવા મળી રહેલી સ્થિતિથી ભારત ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે, એક પાડોશી હોવાના કારણે અને તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code