1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પરત ફરી શકે, તાલિબાન સરકારમાં જોડાય તેવી સંભાવના

અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરી શકે તેઓ પાછા ફરીને તાલિબાનની નવી સરકારમાં જોડાઇ તેવી પણ સંભાવના સૂત્રો આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનના બાનમા લીધુ ત્યારે દેશ છોડીને ભાગી ચૂકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની હવે પાછા અફઘાનિસ્તાન ફરશે તેવા અહેવાલો વહેતા થયા છે. સૂત્રો અનુસાર, અશરફ […]

અફઘાનિસ્તાનમાં બેંકોમાં રોકડ ખૂટી પડી, ATM બહાર લાંબી કતારો

અફઘાનિસ્તાનમાં નાગરિકોની હાલત કફોડી મોટા ભાગના શહેરોમાં બેંકોમાં રોકડ ખૂટી પડી ATM બહાર પણ લાંબી કતારો લાગી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવા જઇ રહી છે પરંતુ બીજી તરફ પોતાના જ લોકોને ભૂખ્યા રાખી રહ્યું છે. હકીકતમાં, કાબૂલ સહિત અફઘાનિસ્તાનના ઘણાં મોટા શહેરોમાં બેંકોમાંથી રોકડ લગભગ ખતમ થઇ ગઇ છે. લોકોને જીવનનિર્વાહ માટે ઉધારીનો […]

જોબાઈડને આપી ચેતવણીઃ આગલા 24 થી 36 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો

જોબાઈડને આપી ચતવણી આવનારા 24 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે હુમલો દિલ્હીઃ- તાલિબાનોએ અફઘાન પર જ્યારથી કબજો કર્યો છે ત્યારથી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ જ છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને કહ્યું છે કે, “મને મારા કમાન્ડરો તરફથી કરહેવામાં આવ્યું છે કે આવનારા 26 થી 36 કલાકની વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફરી એક હુમલો […]

અમેરિકા માટે માથાનો દુખાવો છે આ આતંકી, તેના માથે છે 36 કરોડનું ઇનામ

અમેરિકા માટે માથાનો દુખાવો બન્યો છે આ આતંકી ખલીલ હકાની પર અમેરિકાએ 36 કરોડનું ઇનામ જાહેર કર્યું છે અમેરિકાએ તેને આતંકી જાહેર કર્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ તાલિબાન પોતાની સરકાર બનાવી રહી છે જેમાં હક્કાની નેટવર્કના ખલીલ હક્કાનીને સ્વ-ઘોષિત સુરક્ષા પ્રમુખ બનાવાયો છે. આ એ જ આતંકવાદી છે જેના પર 10 વર્ષ […]

સમગ્ર કાબૂલ એરપોર્ટને ઉડાવી દેવાની ફિરાકમાં હતું આતંકી સંગઠન, 11 કિલો વિસ્ફોટક બાંધીની ઘૂસ્યો હતો હુમલાખોર

સમગ્ર કાબૂલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન પોતાના ઉપર 11 કિલો વિસ્ફોટક બાંધીને ઘૂસ્યો હતો આતંકી આ હુમલામાં 169 અફઘાન નાગરિકોના મોત થયા હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં 2 દિવસ પહેલા થયેલા ઘાતક આત્મઘાતી વિસ્ફોટને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. હામિદ કરઝઇ એરપોર્ટની બહાર હુમલો કરનારા આત્મઘાતી હુમલાખોરે પોતાની સાથે 11 કિલો વિસ્ફોટક સાથે લીધા […]

પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અસર અંગે કરી ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના પીએમ સાથે કરી વાતચીત ઇટાલીના પીએમ મારિયો દ્રાધી સાથે ફોન પર કરી વાત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અસર અંગે કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે ફોન પર વાત કરી હતી અને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર […]

અમેરિકાએ એરસ્ટ્રાઈક કરીને કાબૂલ બ્લાસ્ટનો લીધો બદલોઃ આઈએસ આતંકી  અને કાબુલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ  ઠાર

અમેરિકાએ લીઘો કાબુલ બ્લાસ્ટનો બદલો ISISના ગઢમાં એરસ્ટ્રાઇક કરી બોમ્બ વરસાવ્યા બ્લાસ્ટનો માસ્ટર માઈન્ટ ઠાર દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કર્યા બાદ સ્થિતિ ખૂબજ વણસી રહી છે, તાલિબાનીઓ આતંકને એક પછી એક અંજામ આપી રહ્યા છે, ત્યારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ વિકેલા દિવસે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જો કે હવે અમેરિકા બદલો લેવાનું શરુ કરી દીધું […]

તાલિબાન-હક્કાની ISISના ખુરાસાન ગ્રૂપ સાથે ધરાવે છે લિંક – અમરુલ્લાહ સાલેહ

તાલિબાન અને હક્કાની નેટવર્ક ISIS-K સાથે ધરાવે છે લિંક અફઘાનિસ્તાનના કાર્યવાહ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કર્યો દાવો અમારી પાસે આ માટેના તમામ પુરાવા છે નવી દિલ્હી: કાબૂલમાં ગઇકાલે થયેલા શ્રેણીબદ્વ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા હતા. આ વચ્ચે અફઘાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે દાવો કર્યો છે કે, તાલિબાન ખુરાસાન ગ્રૂપની સાથે લિંક ધરાવે છે. […]

હુમલાખોરોને માફ કરવામાં આવશે નહી, મોટી કિંમત ચૂકવવી પડશે – રાષ્ટ્રપતિ જો બાઈડન

કાબૂલ એરપોર્ટ પર આતંકી હૂમલો અમેરિકાના કેટલાક સૈનિક થયા શહીદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, હુમલાખોરોને માફ કરવામાં આવશે નહીં  દિલ્હી: ગુરૂવારના રોજ અફ્ઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 નાગરિકો મૃત્યુ પામ્યા હતા તથા અમેરિકાના સૈનિક શહીદ થયા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ બાબતે નિવેદન આપ્યું છે કે કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને […]

કાબુલમાં થયેલા હુમલાને લઈને બ્રિટનના વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી બેઠક, અફ્ધાનિસ્તાનમાં સ્થિતિ અતિગંભીર

કાબુલમાં આતંકી હુમલો બ્રિટનના પીએમ બોરિસ જોનસને બોલાવી બેઠક અમેરિકાના સૈનિકોએ પણ ગુમાવ્યો જીવ આઈએસઆઈએસએ હુમલાની જવાબદારી લીધી નવી દિલ્હી:  અફ્ઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર થયેલા હુમલાને લઈને બ્રિટનના વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી. કાબુલ એરપોર્ટની પાસે હુમલા પછી બ્રિટને એરલાઇન્સને અફઘાનિસ્તાનની ઉપર 25,000 ફુટથી નીચ ઉડાન ન ભરવાના નિર્દેશ આપ્યા છે. હાલ દુનિયાના મોટા દેશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code