અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની સત્તાથી યુરોપીયન દેશોની ચિંતા વધીઃ 90 ટકા હેરોઈનનું ઉત્પાદન માત્ર અફઘાનમાં
દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં નશીલા દ્રવ્યોનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ સામે દુનિયાના ભરની સુરક્ષા એજન્સીઓએ કામગીરી કરી રહી છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં સૌથી વધારે નશીલા દ્રવ્યોનું ઉત્પાદન થાય છે. વિશ્વના 90 ટકા જેટલુ હેરોઈન માત્ર અફઘાનિસ્તાનમાં થાય છે. હાલ અફઘાનિસ્તાનમાં તાબીલાનીઓએ સત્તા સંભાળી છે. જેથી અમેરિકા સહિતના દેશોની ચિંતામાં વધારો થયો છે. બીજી […]