1. Home
  2. Tag "AFGHANISTAN"

વિદેશ મંત્રી જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાતઃ એસસીઓ બેઠકમાં અફઘાન શાંતિ બાબતે થઈ ચર્ચા

વિદેશમંત્રીની અફઘાનના વિદેશમંત્રી સાથે થઈ મુલાતા અફઘાન શાંતિ પર થઈ ચર્ચા   દિલ્હીઃ અફઘાનની શાંતી ને તાલિબાનો દ્રારા સતત ભંગ કરવામાં આવી હરી છે,તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્તારો પર કબજો કર્યો છે, અફઘાન આર્મી અને તાલિબાન વચ્ચે ઘણી જગ્યાઓ ઘર્ષમ થયાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, દુશાંબેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો આતંકઃ પાકિસ્તાન આર્મીની મદદ, ભારતે પ્લાન-B ઉપર શરૂ કરી કવાયત

દિલ્હીઃ અમેરિકી સુરક્ષા દળો અફઘાનિસ્તાનથી નીકળતાની સાથે જ તાલિબાનનો પ્રભાવ ફરીથી વધી રહ્યો છે. ઝડપથી નવા-નવા વિસ્તારો ઉપર તાલીબાન કબજો જમાવી રહ્યું છે. કંધારની આસપાસના કેટલાક વિસ્તારો કબજે કર્યાં છે અને અફઘાનિસ્તાનના દળ સાથે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તાલિબાનની ગતિવિધિઓથી લાગી રહ્યું છે કે, તેને પાકિસ્તાન સેનાથી રણનીતિક મદદ મળી રહી છે. જેના પરિણામે ભારતે […]

અફ્ઘાનિસ્તાનમાં હવે સરકાર વિ. તાલિબાન, દેશના બીજા નંબરના સૌથી મોટા શહેરમાં તાલિબાનનો પ્રવેશ

અફ્ઘાનિસ્તાનમાં વણસતી સ્થિતિ વિશ્વ માટે પણ ચિંતાનો વિષય તાલિબાન પોતાનું વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત દિલ્હી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતી બાદ અમેરિકાએ પોતાનું સૈન્ય પરત બોલાવવાનું જ્યારથી શરૂ કર્યુ છે ત્યારથી લઈને અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધતુ જતું હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે કે હવે તાલિબાન દ્વારા એક પછી એક જિલ્લા પર કબજો જમાવવામાં […]

અફઘાનિસ્તાનમાંથી ભારતના 50 ડિપ્લોમેટ્સ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવી લેવાયા

અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ભારતના 50 ડિપ્લોમેટ્સને પાછા ભારત બોલાવી લેવાયા સુરક્ષા કર્મીઓને પણ પાછા ભારત બોલાવી લેવાયા નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘરવાપસી બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો દબદબો અને કહેર વધી રહ્યો છે. આ વચ્ચે હવે ભારતે કંદહાર સ્થિત પોતાના 50 ડિપ્લોમેટ્સને અને સુરક્ષાકર્મીઓને પાછા બોલાવી લીધા છે. વાયુસેનાના એક […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનથી ડરીને ભાગ્યા સૈનિકો તો મહિલાઓએ દેખાડ્યો દમ, સંભાળ્યો મોરચો

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કહેર વધ્યો અફઘાનિસ્તાનમાં મેદાન છોડીને ભાગ્યા સૈનિકો અફઘાન મહિલાઓએ મોરચો સંભાળ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ઘર વાપસી બાદ તાલિબાનીઓએ ત્યાં કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે અને અનેક વિસ્તારો પર કબજો કરીને દહેશત ફેલાવી રહ્યા છે. તેને કારણે અનેક અફઘાનિસ્તાનના સૈનિકોને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનો વારો આવ્યો છે. આવામાં અફઘાન […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વધતુ વર્ચસ્વ, ભારત તેના નાગિરકોને ત્યાંથી બહાર કાઢશે

અફઘાનિસ્તાનમાં સતત વધતુ તાલિબાનનું વર્ચસ્વ અનેક શહેરોમાં ભારતીયો ફસાયા હવે ભારત તેના નાગરિકોને ત્યાંથી બહાર કાઢશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાદ તાલિબાનોનું જોર સતત વધી રહ્યું છે અને ફરીથી તેઓનું વર્ચસ્વ અનેક વિસ્તારોમાં વધ્યું છે. તાલિબાની આતંકીઓએ અનેક વિસ્તારો કબ્જે કર્યા છે. ભારત સહિત ઘણા દેશો હાલમાં અફઘાનિસ્તાનની દહેશતભરી સ્થિતિથી ચિંતિત છે. અફઘાનિસ્તાનના […]

અફઘાનિસ્તાનમાંથી ફરીથી તાલિબાની આતંકીઓનો વધતો આતંક, અનેક વિસ્તારો પર કર્યો કબ્જો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાનનો વધતો આતંક તાલિબાની આતંકીઓ અનેક વિસ્તારોનો કરી રહ્યા છે કબજો જ્યારે અફઘાનિસ્તાનના 300 થી વધુ સૈનિક સરહદ પાર કરીને તજાકિસ્તાન જતા રહ્યા હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ ત્યાં ફરીથી તાલિબાનોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યાં તાલિબાની આતંકીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે અને ત્યાં કબજો […]

અફઘાનિસ્તાનમાંથી અંતે અમેરિકન સૈન્યની ઘર વાપસી, તાલિબાનનો ફરીથી હાહાકાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની ઘરવાપસી અમેરિકાના સેનાની વાપસી બાદ તાલિબાનોએ ફરી હુમલા ચાલુ કર્યા અનેક વિસ્તારોમાં નાકાબંધી કરી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સૈનિકોની ઘર વાપસી હવે થઇ ચૂકી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે, અમેરિકન સૈનિકોએ અહીંના વિશાળ બગરામ એર બેઝ છોડી દીધો છે. બગરામ આશારે 20 વર્ષથી અમેરિકાના અફઘાનિસ્તાનમાં યુદ્વ માટે ઉપયોગમાં લેવાતું પ્રાથમિક સેના […]

20 વર્ષ પછી અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારમાંથી અમેરિકાએ સૈન્ય હટાવ્યું

નવી દિલ્લી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અમેરિકા પોતાનું સૈન્ય અફ્ઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે તેવી સમજૂતિ કરવામાં આવી છે. આ માટે અમેરિકાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવા સમયમાં અમેરિકાના સૈન્ય દ્વારા 20 વર્ષ બાદ અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે એટલે કે ત્યાંથી પોતાનું સૈન્ય હટાવી લેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં […]

અફઘાનિસ્તાન પર તાલિબાનનો અંકુશ થયો તો અમે સરહદ બંધ કરી દઇશું: પાક. વિદેશ મંત્રી

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણને લઇને પાક.ના વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ થયું તો અમે સરહદ બંધ કરી દઇશું પાકિસ્તાન હવે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ ત્યાં હિંસા અને અરાજકતાનો માહોલ સર્જાઇ શકે છે તેવી આશંકા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વ્યક્ત કરી છે. કુરૈશીએ વધુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code