1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનના હેરાત-કંદહાર હાઈવે પર બોમ્બ વિસ્ફોટમાં 34ના મોત

અફઘાનિસ્તાનમાં બુધવારે પ્રચંડ વિસ્ફોટ થયો છે. હેરાત-કંદહાર હાઈવે પર થયેલા વિસ્ફોટમાં 34 લોકોના મોતના અહેવાલ છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ટોલો ન્યૂઝ દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. એક આવો જ વિસ્ફોટ રવિવારે પણ થયો હતો. તેમા 20 લોકોના મોત નીપજ્યા હતા. અફઘાનિસ્તાનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવારને કાબુલ […]

એરસ્ટ્રાઈક બાદ જૈશ અને લશ્કરે તૈયબાના બદલાયા ટ્રેનિંગ કેમ્પ, હવે અફઘાનિસ્તાનમાં બન્યા નવા અડ્ડા

કાબુલ અને કંદહારમાં ભારતના રાજદ્વારી મિશનો અને કાર્યાલયોને ગુપ્તચર માહિતી બાદ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે આતંકી સમૂહો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના બેસ કેમ્પ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનના કુનાર, નંગરહાર, નૂરિસ્તાન અને કંદહાર ખાતે સ્થાનાંનતરીત કરવામાં આવ્યા છે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકી શિબિર પર એરસ્ટ્રાઈક બાદ […]

પાકિસ્તાને LOC પર વધુ સૈનિકો અને હથિયારોનો કર્યો ખડકલો, 155 એમએમ તોપોથી નૌશેરા સેક્ટરની ચોકીઓને બનાવી નિશાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યુ છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને લગતી સીમા પરથી પોતાના વધારાના સૈનિકો અને સૈન્ય ઉપકરણોને હટાવીને તેને કાશ્મીર નિયંત્રણ રેખા પર વિભિન્ન સંવેદનશીલ સેક્ટરોમાં તેનાત કર્યા છે. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર અસૈન્ય વિસ્તારોને નિશાન બનાવવાના મામલે બુધવારે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે […]

પાકિસ્તાનની નાપાક હરકતોથી પરેશાન અફઘાનિસ્તાને યુએનમાં કરી ફરિયાદ

પાકિસ્તાન ગત ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનની સરહદે મોર્ટાર, આર્ટિલરી અને અન્ય પ્રકારના ફાયરિંગ કરતું રહે છે. તેના સિવાય તાલિબાનો સાથે સંબંધો વધારીને પાકિસ્તાન અફઘાનિસ્તાનની આંતરીક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનની સકરારે 22 ફેબ્રુઆરીએ એક પત્ર લખીને પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદમાં સતત થઈ રહેલા અતિક્રમણની ફરિયાદ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે પોતાના […]

ભારતને મળ્યો અફઘાનિસ્તાનનો સાથ, પાકિસ્તાનને ગણાવ્યું હત્યારું

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ  ખૈબર પખ્તૂખ્વાં અને બલૂચિસ્તાનમાં હિંસક ગતિવિધિઓને લઈને ટ્વિટ કરતા પાકિસ્તાનને ઘેર્યું છે. ઘનીના ટ્વિટ પર પલટવાર કરતા પાકિસ્તાને પણ તેમને અફઘાનિસ્તાનની જનતાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સલાહ આપી દીધી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના બદલાતા સમીકરણોની દ્રષ્ટિએ આ ઘટનાક્રમને જોવામાં આવે છે. અશરફ ઘનીએ ટ્વિટ કર્યું છે કે ખૈબર પખ્તૂનખ્વાં અને બલૂચિસ્તાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code