1. Home
  2. Tag "AFGHANISTAN"

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

  અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ  કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં     દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું […]

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.4 નોંધાઈ

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા રિક્ટર સ્વ્રકેલ પર તીવ્રતા 5.4 નોંધાઈ દિલ્હીઃ- મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં આવ્યો હતો. ત્યારે ભારતીય સમય અનુસાર રાતના લગભગ 2 વાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા […]

અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત 1500 થી વધુ લોકો થયા ઘાયલ   દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે.6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ જોવા મળ્યો.અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.આ આંકડો […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]

વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા,અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર કરી ચર્ચા

 વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે અહીં તેમના ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા કરી હતી.જયશંકર તેમના સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં […]

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર […]

અફઘાનિસ્તાનમાં થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત,13 ઘાયલ

ઉત્તર અફઘાનિસ્તાનમાં થયો વિસ્ફોટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત 13 અન્ય ઘાયલ થયા દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં ગુરુવારે થોડી જ મિનિટોમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.તાલિબાન દ્વારા નિયુક્ત પોલીસ વડાના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.પ્રવક્તા મોહમ્મદ આસિફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code