1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનની રાજધાની કાબૂલમાં એક પછી એક 3 બ્લાસ્ટ ,5ના મોત ,અનેક લોકો ઘાયલ

અફઘાનના કાબૂલમાં બ્લાસ્ટની ઘટના 5 લોકોના મોતના સમચાર કેટલાક લોકો થયા ઘાયલ દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજઘાની કાબૂલમાં ફરી ધમાકેદાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે અહી એક પછી એક 3 જોરદાર ધમાકા થયા હતા આ ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના […]

પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકમાં 30 લોકોના મોતનો એહવાલ સામે આવ્યો

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક 30 લોકોના મોતના સમાચાર દિલ્હીઃ– અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 અફઘાન નાગરિકોના મોતનો એહવાલ સામે આવ્યો છે. આ  રિપોર્ટ ટોલો ન્યૂઝ દ્વારા જારી કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વ કુનાર અને ખાસ્ત પ્રાંતમાં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓના મોત થયા […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા,યુએસની મદદ કરનાર 50૦ અધિકારીઓ-પૂર્વ સૈનિકોને કર્યા ગાયબ

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા 50૦ અધિકારીઓ-પૂર્વ સૈનિકોને કર્યા ગાયબ યુએસની મદદ કરનારને આપી રહ્યા છે સજા દિલ્હી: અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે સત્તા પર પાછા ફર્યા ત્યારથી તાલિબાન અમેરિકનોને મદદ કરનારા સરકારી અધિકારીઓની શોધમાં છે. તાલિબાન તેના વચનની વિરુદ્ધ મહિનાઓથી આવા અધિકારીઓની તપાસ કરી રહ્યું છે. તાલિબાને તમામ સરકારી અધિકારીઓને માફ કરવાની વાત કરી હતી, પરંતુ હવે તે […]

અફ્ઘાનિસ્તાનમાં છોડી દેવામાં આવેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાન પહોંચે છે, ભારત વિરુદ્ધ ઉપયોગ થવાનો ખતરો: રિપોર્ટ

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ફર્યું છે ત્યારથી ત્યાંની સ્થિતિ વધારે ગંભીર બની છે. અમેરિકા દ્વારા અનેક પ્રકારના હથિયારોને અફ્ઘાનિસ્તાનમાં છોડવામાં આવ્યા છે અને તેને અમેરિકા પરત લઈ જવામાં આવ્યા નથી. હવે આ બાબતે આંતરરાષ્ટ્રીય પોલીટિક્સના જાણકારો કહી રહ્યા છે કે આ હથિયારોને અત્યારે અફ્ઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકિસ્તાનના […]

હવે તાલિબાને પુરુષો માટે બનાવ્યો નવો કાયદો – દાઢી વિનાના પુરુષોને કાર્યાલયમાં આવવા પર રોક લગાવી

તાલિબાને પુરુષો માટે બનાવ્યો નવો કાયદો દાઢી વગરના પુરુષોને ઓફીસમાં આવવા પર પ્રતિબંધ દિલ્હીઃ-  તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર પોકતાનો કબ્જો જમાવ્યો છે ત્યારથી અફઘાનની પ્રજા પર તેમના અત્યાચાર સામે આવી રહ્યા છે, તાલિબાનીઓ દ્રારા મહિલાઓ પર સખ્ત કાયદાઓ લાદવામાં આવી રહ્યા છે તો હવે આ શ્રેણીમાં પુરુષો પણ બાકી રહ્યા નથછી, તાલિબાને હવે ઓફીસમાં કામ […]

પાકિસ્તાનમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં 4 સૈનિકોના મોત, 6 ગંભીર

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ ચાર સૈનિકોના મોત, છ ગંભીર રીતે ઘાયલ ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટના કારણે ચાર સૈનિકોના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા છે.તે IED હુમલો હતો, જે સુરક્ષા દળોના કાફલાની નજીક થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી […]

અફઘાનિસ્થાનઃ પાકિસ્તાને ઘઉંની મોકલેલી મદદથી તાલિબાની અધિકારીઓ નારાજ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લોકો ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં ખોરાકની અછત એક મોટી સમસ્યા છે. ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારતે 2,000 મેટ્રિક ટન ઘઉંનો બીજો માલ પાકિસ્તાની ભૂમિ માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો હતો. પાકિસ્તાને પણ ભારતની દેખાદેખીમાં અફઘાનિસ્તાનને મદદ મોકલી છે. પરંતુ પાકિસ્તાને મોકલેલા ઘઉંના કન્સાઈનમેન્ટે લઈને નારાજગી વ્યક્ત કરી […]

અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ-શિખોએ પીએમ મોદી સાથે મુલાકાત લીધી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તામાં અત્યાચારનો શિકાર બનીને ભારત આવેલા હિન્દુ અને શિખ સમુદાયના લોકોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. તેમણે ખરાબ સમયમાં ભારતીય મૂળના અફઘાની નાગરિકોની મદદ કરવા બદલ વડપ્રધાનનો આભાર માન્યો હતો. પ્રતિનિધિમંડળએ અફઘાનિસ્થાનમાં લઘુમતી લોકોના કલ્યાણ સુનિશ્ચિત કરવા અને તાલિબાનના શાસન બાદ શરણ આપવા માટે પીએમનો આભાર માન્યો હતો. આ […]

 સંયુક્ત રાષ્ટ્રને  ભારતે ફરી એક વખત અફઘાન ઘટના મામલે  ચેતવ્યું  – કહ્યું ‘અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર થઈ શકે છે અસર’

અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર અસર પડી શકે છે સંયૂક્ત રાષ્ટ્રને ભારતે ચેતવ્યું દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્રારા થઈ રહેલા અત્યાચારો તથા આતંકી પ્રવૃત્તિઓની અસર મધ્યએશિયા પર પણ પડી શકે છે. આ મામલે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપી છે. યુએનમાં ભારતીય રાજદૂતે અફઘાનમાં થી રહેલી ઘટનાઓને ટાંકીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પશ્ચિમ એશિયાના […]

અફ્ઘાનિસ્તાનમાં અડધા ઉપરની વસ્તી ભૂખમરાનો શિકાર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં લોકોની હાલત ખરાબ અડધા ઉપરની વસ્તી ભૂખમરાનો શિકાર અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ બાદ હાલત ખરાબ દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે એક રિપોર્ટમાં તેના વિશે જણાવાવમાં આવ્યું છે. સ્પેશિયલ ઈન્સપેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની અડધો અડધ વસતિ ભૂખમરાનો ભોગ બની છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code