1. Home
  2. Tag "Africa"

જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની આફ્રિકામાં ગોળી મારી હત્યા કરાઈ

અમદાવાદઃ જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને […]

મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારની ખાસ યોજના, ભારત આફ્રિકા પાસેથી દાળ ખરીદશે

દિલ્હી: મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે મોટી યોજના બનાવી છે. આ માટે વિદેશથી ટામેટાં અને કઠોળની આયાત કરવામાં આવશે. મોંઘવારી પર બ્રેક લગાવવા માટે ભારત નેપાળમાંથી ટામેટાં અને આફ્રિકાથી કઠોળ ખરીદશે. અહેવાલ છે કે આ માટે કેન્દ્ર સરકારે નેપાળ અને આફ્રિકા સાથે ડીલ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. […]

આતંકના પાલનહાર પાકિસ્તાનને જ હવે આતંકવાદનો ઝેરીલો ડંખ, એક વર્ષમાં 643 લોકોના મોત

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું પાલનહાર ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી પ્રવૃતિઓનું શિકાર બની રહ્યું છે. પાકિસ્તાનમાં એક વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલામાં મૃત્યુના દરમાં લગભગ 120 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકવાદી ઘટનામાં 643 વ્યક્તિઓના મોત થયાં છે. સૌથી વધારે આફ્રિકન દેશ હુર્કિના ફાસોમાં આતંકવાદી ઘટનાઓમાં 1135 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદને પ્રોત્સાહન […]

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે. છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે […]

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે,નામિબિયા સરકાર સાથે કર્યો કરાર

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આપી માહિતી  નામિબિયા સરકાર સાથે કર્યો કરાર દિલ્હી:ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 12 થી 14 ચિતા ભારતમાં લાવવામાં આવશે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

મધ્યપ્રદેશઃ ચિત્તા બાદ હવે આફ્રિકાથી ઝીબ્રા અને જીરાફ પણ લવાશે

મધ્યપ્રદેશમાં ચિત્તા બાદ હવે ઝીબ્રા અને જિરાફ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રાણીઓની ઝલક 3 મહિના પછી જોવા મળશે. આ અંગે રાજ્યના વનમંત્રી ડો.વિજય શાહે દાવો કર્યો છે કે આફ્રિકામાંથી આવતા વર્ષે 26 જાન્યુઆરી પહેલા રાજ્યમાં ઝિબ્રા અને જિરાફનો વસવાટ થઈ જશે. જેના માટે રાજધાની ભોપાલનું વન વિહાર સૌથી યોગ્ય છે. જાણકારી અનુસાર, […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]

આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં ભયંકર ગરીબી-બેરોજગારી, 90 ટકા વસ્તી બેરોજગાર

નવી દિલ્હીઃ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબી અને બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યો છે, લગભગ 90 ટકા વસ્તી બેકાર હોવાથી નોકરી વાચ્છુકો લાંચ આપીને નિમ્ન સ્તરની નોકરી મેળવવા પ્રયાસો કરે છે. બીજી તરફ નોકરી મેળવાનો પ્રયાસ કરતી યુવતીઓને શારીરિક શોષણનો ભોગ બનવુ પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સારી નોકરી નહીં હોવાથી 1.40 કરોડથી […]

આફ્રીકામાં પ્રાણીને પણ મળી સજા- એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર ઘેંટાને કોર્ટે ફટકારી 3 વર્ષ જેલની સજા

વ્યક્તિના મોતનો મામલો કોર્ટ એ ઘેંટાને ફટકારી એક વર્ષની સજા આપણે સૌ કોઈએ કોર્ટના ચૂકાદાઓ ઘણા સાંભળ્યા હશે જેમાં મર્ડર કરનારાને જર્જ ફાસી કે પછી જેલની સજા આપે છે,જો કે આજે એક નવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જે પ્રમાણે કોર્ટ એ વ્યક્તિને નહી પરંતુ એક જાનવરને સજા ફટકારી છે. વાત જાણે એમ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code