6 મહિના પછી બાળકનો આહાર કંઈક આવો હોવો જોઈએ,આ વસ્તુઓ રાખશે તેને એકદમ Healthy
બાળકનો જન્મ થતાં જ તેને સૌ પ્રથમ માતાનું દૂધ પીવડાવવામાં આવે છે. માતાનું દૂધ બાળકના સારા વિકાસ અને તેના શરીરના પોષણ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો પોતે પણ 5-6 મહિના સુધી બાળકને માતાનું દૂધ આપવાની ભલામણ કરે છે, પરંતુ 5-6 મહિના પછી બાળકને કઈ વસ્તુઓ આપવી જોઈએ જે તે સરળતાથી ખાઈ શકે. […]