જન્મના કેટલા મહિના પછી બાળકને પાણી પીવડાવવું જોઈએ, જાણો નહીં તો સમસ્યા વધશે
હેલ્થ એક્સપર્ટના મતે, સ્તનપાન કરાવતી મહિલાઓએ પોતાની ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. તેમની ડાયટ જેટલી હેલ્દી હશે તેટલા બાળકને વધુ પોષક તત્વો મળશે અને તેનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવજાત શિશુની સંભાળ રાખવી એ સરળ નથી. તેમના સૂવા અને જાગવાથી લઈ સ્તનપાન કરાવવા સુધી ખાસ કાળજી લેવી જોઈએ. દર બે કલાકે નવા જન્મેલા બાળકને માતાનું દૂધ પીવડાવવાની […]