અમદાવાદમાં રોડનું મજબુતાઈથી કામ પૂર્ણ થયાં બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણા ચુકવાશે, AMC
અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનતા નવા રોડ મહિનાઓમાં તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઊઠ્યા હતા. આથી મ્યુનિ.કમિશનરે શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપાસ્યા બાદ અને કેટલું કામ પૂરું થયું છે તેની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાનો આદેશ કર્યો છે. શહેરમાં અત્યારે જે રસ્તાઓ બની રહ્યા છે, તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય […]