35 વર્ષની ઉંમર પછીની દરેક મહિલાએ આ મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ
મહિલાઓએ ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ કારણ કે આ ઉંમર પછી તેમના શરીરમાં કેન્સર અને અન્ય ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. તેથી, હેલ્થ એક્સપર્ટ્સ ભલામણ કરે છે કે 35 વર્ષની ઉંમર પછી, દરેક મહિલાએ કેટલાક વિશેષ તબીબી પરીક્ષણો કરાવવું જોઈએ જેથી કરીને કોઈપણ ગંભીર રોગને સમયસર […]