ગ્રીન ટી બેગનો ઉપયોગ બાદ ફેંકી દેવાના બદલે આ 7 સ્માર્ટ રીતે કરો ફરી ઉપયોગ
કેમેલિયા સિનેન્સિસ નામના છોડના પાંદડાને સૂકવીને ગ્રીન ટી બનાવવામાં આવે છે. તેના સૂકા પાંદડા અને કળીઓ વિવિધ પ્રકારની ચા બનાવવા માટે વપરાય છે. જેમાં ઉલોંગ અને બ્લેક ટીનો સમાવેશ થાય છે. તે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે શરીરને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરે છે. પરંતુ ટી બેગનો ઉપયોગ કર્યા પછી પણ, […]