નાસાના હબલ ટેલિસ્કોપથી સેલેબ્રિટી સ્ટાર જોવા મળ્યો, આ છે આકાશગંગાનો સૌથી વધુ પ્રકાશિત તારો
અવકાશ સંસ્થા નાસાના ટેલિસ્કોપમાં એક સેલિબ્રિટી સ્ટાર જોવા મળ્યો આકાશગંગામાં આ સ્ટાર સૌથી વધુ ચમક ધરાવે છે આ સ્ટારનું નામ AG Carinae છે, તે આકાશગંગામાં 20,000 પ્રકાશ વર્ષ દૂર જોવા મળે છે નવી દિલ્હી: અવકાશ સંસ્થા NASAના હબલ ટેલિસ્કોપમાં એક સેલિબ્રિટી સ્ટાર જોવા મળ્યો છે. આકાશગંગામાં આ સ્ટાર સૌથી વધુ ચમકે છે. આ સ્ટારની આસપાસ […]