સ્ટેટ જીએસટી દ્વારા બોગસ પેઢીઓ શોધવા સ્થળ તપાસ કરાશે, ખરીદ- વેચાણમાં ગેરરીતિ કરનારા સામે તવાઈ
અમદાવાદઃ કરચોરો કોઈપણ તરકીબો અજમાવીને ચોરી કરી લેતા હોય છે. તાજેતરમાં ભાવનગરમાંથી કરચોરીનું મોટું કૌભાંડ પકડાયું હતું. અધિકારીઓની સંડોવણી વિના કૌભાંડ થતું નથી. આથી હવે સ્ટેટ જીએસટીના અધિકારીઓ પર વોચ રાખવાનું નક્કી કરાયું છે. ઉપરાંત સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે ઇન્ટરનલ પરિપત્ર કરી દરેક સ્ટેટ અધિકારીને રજિસ્ટર્ડ કરદાતાના સ્થળની તપાસ કરવા તેમ જ તેમણે આપેલા દસ્તાવેજોની ખરાઈ […]