બિલીમોરા નગરપાલિકામાં મર્જ કરવા સામે 6 ગામોનો વિરોધ
નવસારીઃ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં આજુબાજુના નજીકના ગામોનો સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. પણ નગરપાલિકામાં જે ગામોને મર્જ કરવામાં આવે તો ત્યાર બાદ તે ગામોનો ટેક્સ વધી જતો હોય છે. આથી મોટાભાગના ગામડાં શહેરો સાથે મર્જ થવામાં રાજી થતાં નથી. વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બિલીમોરા નગરપાલિકા પણ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈ […]