કેન્દ્ર સરકાર 6 લાખ કરોડનું ભંડાળ એકઠું કરવા સંપત્તી વેચશે તો કોંગ્રેસ વિરોધ કરશેઃ મોઢવાડિયા
અમદાવાદઃ કેન્દ્ર સરકારે સરકારી સંપત્તીઓ વેચીને આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે, દેશની ભાજપની ભાગીદારીવાળી પહેલી કેન્દ્ર સરકારે સોનું ગીરવે મૂકીને દેશને અધોગતિમાં ધકેલ્યા બાદ દેશની રૂ. […]