તાજનગરી આગરાની આબોહવા બની પ્રદુષિત,દેશનું 12મા નંબરનું સૌથી પ્રદુષણ વાળું શહેર બન્યું,એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 રહ્યો
આગરામાં પ્રદુષણનું સ્તર વધ્યુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 લખનૌઃ- દેશની સાતમી અજાયબી જ્યા આવેલી છે તેવું ઉત્તરપ્રદેશનું શહેર હાલ પ્રદુષણમાં સતત ઝઝુમી રહ્યું છે.દિવાળી બાદ અહીની આબોહવા સતત પ્રદુષિત બની છે,જેને લઈને શ્વાસ લેવું પણ જાણે મુશ્કેલ બન્યું છે, એટલું જ નહી ાગરા દેશના એવા શહેરોમાં સમાવેશ પામ્યું છે કે જ્યા પ્રદુષણ લેવલ સૌથી […]