ખારાઘોડાના રણ વિસ્તારમાં પાણીનાં ટેન્કર બંધ થયાં બાદ અગરિયાની પરિવારો પાણી માટે રઝળપાટ
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા-પાટડી સહિતના રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને મીઠાના અગરો પાસે જ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હોય છે. લગભગ 2500 જેટલા અગરિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગરિયા પરિવારોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ પાણી પુરૂ […]