અગસ્તા-વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગના મામલાના આરોપી રાજીવ સક્સેનાને મળ્યા જામીન
અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને કોર્ટે જામીન આપ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી તેને 22 ફેબ્રુઆરી સુધીના વચગાળાના જામીન મળ્યા છે. સક્સેના 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે. ઈડીનો આરોપ છે કે સક્સેનાએ ખૈતાનની સાથે સાઠગાંઠ કરીને અગસ્તા વેસ્ટલેન્ડની તરફેણમાં 12 વીવીઆઈપી હેલિકોપ્ટરના કરારને પ્રભાવિત કર્યો હતો. તેના માટે રાજીવ […]